વર્કશોપ

વર્કશોપ સેવાઓ

દરેક પ્રકારની સાયકલ માટે રિપેરિંગ અને સર્વિસિંગ, તમે રાહ જુઓ ત્યાં સુધીમાં અથવા બીજા દિવસ સુધીમાં કરી આપવામાં આવશે.

સર્વિસિંગ

  • સલામતી તપાસ: બ્રેક્સ, ગિયર્સ, ટાયર્સ અને બોલ્ટ્સની ચકાસણી અને એડજસ્ટમેન્ટ. £25, તમે રાહ જુઓ તે દરમિયાન કરી આપવામા આવશે.
  • સંપૂર્ણ સર્વિસ: દરેક કેબલ, બેરિંગ અને ડ્રાઇવટ્રેનની સફાઈ, ચકાસણી અને એડજસ્ટમેન્ટ. £75, બીજા દિવસે તૈયાર.
  • વ્હીલ ટ્રુઇંગ: વ્હીલ દીઠ £15.

રિપેરિંગ

પંક્ચર તમે રાહ જુઓ ત્યાં સુધીમાં £8 વત્તા ટ્યુબના ખર્ચે રિપેર કરી આપવામાં આવે છે. જો પાર્ટ ઉપલબ્ધ હોય તો બ્રેક પેડ્સ, ચેઇન અને કેબલ્સ તે જ દિવસે ફિટ કરવામાં આવે છે, અને કામ શરૂ કરતા પહેલાં અમે તમને કિંમત જણાવીએ છીએ.

બુકિંગ

અમારા કામકાજના સમય દરમિયાન ગમે ત્યારે તમારી સાયકલ દુકાન પર લાવો. સંપૂર્ણ સર્વિસ માટે, એક દિવસ અગાઉથી બુકિંગ કરો. સાયકલની ચેઇન સાફ કરવા માટેની અમારી માર્ગદર્શિકા બતાવે છે કે તમે સર્વિસ વચ્ચેના સમયમાં ઘરે શું કરી શકો છો.